હવે CCC/CCC+ ની પરિક્ષા આપવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જેના માટે CCC/CCC+ રજીસ્ટ્રેશન માટે વેબસાઈટ જોતા રહો. જેમાં વહેલા તે પહેલાના ધોરણે હોવાથી તમે જરૂરી માહિતીના અભાવે રહી ના જતા CCC/CCC+ રજીસ્ટ્રેશનની માહિતી નીચે મુજબ છે.
- · સૌ પ્રથમ CCC/CCC+ Registration માટેની વેબસાઈટ ખોલો તેમાં પોતાનો મોબાઇલ નંબર એન્ટર કરી યાદ રહે તેવો પાસવર્ડ ક્રિએટ કરો. અને તરત જ તમને તમારા મોબાઇલ અને ઈ-મેઈલ પર રજીસ્ટ્રેશન નંબર આવશે. તેનો ઉપયોગ કોલ લેટર અને અરજી સુધારવા માટે પણ કરી શકશો.
- · Exam type : both લખવુ (Theory and Practical)
- · Name Of Employee (Starting With Surname) :
- · Designation : તમારો હોદ્દો લખવો
- · NAME OF SECRETARIAT : Education (તમારી કચેરી જે વિભાગમાં આવતી તેની વિગત લખવુ)
- · NAME OF DEPARTMENT Education Department (તમારી કચેરીનું લખવુ)
- · NAME OF INSTITUTE / OFFICE : તમારી શાળા કે કચેરીનું નામ લખવુ
- · OFFICE ADDRESS : તમારી શાળા કે કચેરીનું સરનામુ લખવુ
- · Citi : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
- · Disrict : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
- · State : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
- · Pin :
- · Name & designation of Head of Office , Contact Number and Email :તમારી શાળા કે કચેરીના વડાનું નામ, સંપર્ક નંબર અને ઇમેઈલ એડ્રસ લખવા.
- · CPF Account No. : ધરાવતા હોતો તેની વિગત લખવી ન હોય તો – લખવું
- · Date of Birth : કેલેન્ડરના સિમ્બોલ પરથી જન્મતારીખ એન્ટર કરવી.
- · Age : જન્મ તારીખ એન્ટર કરવાથી ઉમર ઓટોમેટિક આવી જશે.
- · Sex : (Male/Female)
- · Marital Status : પરણિત/અપરણિત કે વિધવા/વિધુર લાગુ પડતુ લખવુ
- · Caste: એસ.સી., એસ.ટી., ઓબીસી. જનરલ (લાગુ પડતું સિલેક્ટ કરવું)
- · Whether Physically Handicapped: જો લાગુ પડતું હોય તો Yes/Noલખવું
- · Whether Ex-Serviceman: જો લાગુ પડતું હોય તો Yes/No લખવું
- · Whether Likely To Be Promoted Higher Scale Within Months: જો તમને એકાદ માસમાં ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર હોય તો એપ્લીકેબલ લખવું નહીતર નોટ એપ્લીકેબલ લખવું.
- · Date of Joining : 1. In Govt. Service:
- · 2. Department :
- · નોકરીની દાખલ તારીખ અને જે તે શાળા/કચેરી દાખલ તારીખ લખવી
- · Date of Retirement : નિવૃતીની તારીખ લખવી
- · Address : Write full Address તમારું સરનામું લખવું
- · Citi : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
- · Disrict : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
- · State : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
- · Pin :
- · Email :
- · Mobile No:
- · Challan/Transaction Number : ઈન્ટરનેટ બેન્કિંગ અથવા ચલણથી પરીક્ષા ફી ભરી શકાય છે. ૨૦૦ + ટ્રાજેક્શન ચાર્જ પરીક્ષા ફી ભરવા માટેના માર્ગદર્શન માટે અહી કલીક કરો
- · Bank Branch Name : જે બેંકમાં ફી ભરી હોય તે શાખાનું નામ
- · Challan/Transaction Date : જે તારીખે ફી ભરી હોય તે તારીખ લખવી.
SIGNATURE OF HEAD OF EXAM CENTER SIGNATURE OF EMPLOYEE
(ઉમેદવારની સહી )
SIGNATURE OF HEAD OF EMPLOYEE'S OFFICE WITH STAMP
સંસ્થા/શાળાના હેડની સહી સિક્કો - તમારા પાસપોર્ટ સાઈજનો ફોટો અને સહી પણ સ્કેન કરી તૈયાર રાખજો તે સાઈઝ વધુમાં વધુ 10 kb થી વધુ ન હોવી જોઈએ
- સી.સી.સી.પરીક્ષાનો અભ્યાસક્રમ
- માર્ગદર્શન
- ભરેલ અરજી નીચેના સરનામે મોકલવી
- The Registrar, “Gujarat Technological University Nr.Vishwakarma Government Engineering College Nr.Visat Three Roads, Visat - Gandhinagar Highway Chandkheda, Ahmedabad – 382424 - Gujarat”
No comments:
Post a Comment