Saturday, March 30, 2013

Gunotsav 4 guidance

ગુણોત્સવ-૪ (૨૦૧૨-૧૩) દરેક શાળામાં તા:૧૨-૦૪-૨૦૧૩ ના રોજ તમામ શાળામાં આયોજન કરવાનું છે. દરેક શાળાએ સ્વ-મૂલ્યાંકન કરવાનું છે.
તા:૦૯-૦૪-૨૦૧૩ ના રોજ સવારે ૯-૦૦ કલાકે ગુણોત્સવ-૪ અન્વયે બાયસેગ પરથી પ્રસારિત થનાર વીડીઓ કોન્ફરન્સ દરેક શાળાના આચાર્ય અને શિક્ષકોએ જોવાની છે.





No comments:

Post a Comment