Wednesday, March 13, 2013

Food Festival 2013


આજરોજ મારી શાળામાં ધો. ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓ માટે, વિદ્યાર્થીનીઓ દ્વારા અને ગામ લોકો માટે એક
નાનકડું અને મજાનું FOOD FESTIVAL નું આયોજન કરવામાં આવ્યું હતું. ગામ લોકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પણ આ ફૂડ ફેસ્ટીવલ નો આનંદ માણ્યો હતો. ગામ લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.

તસવીર અહેવાલ



























No comments:

Post a Comment