ગુણોત્સવ - ૨૦૧૩ સંભવિત કાર્યક્રમ
ગુણોત્સવ - ૨૦૧૩ નું સ્વ મૂલ્યાંકન માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયમાં કરવાનું રહેશે.એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં અધિકારીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે.
ગુણોત્સવના પેપર OMR પ્રકારના હશે.
બાકીનું મૂલ્યાંકન જુની પદ્ધતિ મુજબ રહેશે.
No comments:
Post a Comment