ધોરણ ૬ થી ૮ માં વિદ્યાસહાયક પ્રાથમિક શિક્ષકોની કુલ૮૮૦૦ શિક્ષકોની ભરતી ( ગણિત - વિજ્ઞાન ૩૦૦૦શિક્ષકો - ભાષાઓના ૨૩૦૦ શિક્ષકોની જગ્યાઓ તથા સામાજિક વિજ્ઞાનના કુલ ૩૫૦૦ શિક્ષકો)ની ભરતી તા.૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા.૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી www.vidyasahayakgujarat.org www.ptcgujarat.org પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે આ બ્લોગ જોતા રહેવું.
No comments:
Post a Comment