Sunday, April 29, 2012

વાર્ષિક પરીક્ષા પરિણામ ૨૦૧૧/૧૨

એક નાનકડો પણ સુંદર પ્રયાસ કરી રહ્યો છું. કદાચ આ એક પ્રથમ ઘટના હશે કે કોઈ પ્રાથમિક શાળાના બાળકોનું પરિણામ  ONLINE  મૂકાયું હોય. આશા છે કે આપ સૌ આ બાબત ને આવકારશો. અત્યારે ફક્ત મારા વર્ગનું જ પરિણામ મૂકેલ છે. અહી ફક્ત ક્રમ નંબર  બદલાવવાથી જે તે વિદ્યાર્થીના પરિણામ ની વિગત જાણી શકાશે.








1 comment:

  1. કચ્છ જીલ્લાના માંડવી તાલુકાની તલવાણા પ્રાથમીક શાળાના ધોરણ ૬-બ નું વાર્સીક પરીક્ષાનું પરીણામ ઓનલાઈન જોઈ ખુબજ પ્રભાવીત થયો..

    ReplyDelete