આજ રોજ તલવાણા પ્રા. શાળા ના ધોરણ ૫ થી ૮ ના બાળકો એ ૧૦૮ ની સેવાઓ અંગેની જાણકારી મેળવી હતી. ૧૦૮ ના ડોક્ટરશ્રી એ તલવાણા પ્રા. શાળાના બાળકોને ૧૦૮ ની જરૂરીયાત અને કાર્ય કરવાની પધ્ધતિ વિશેની છણાવટ કરી હતી.
૧૦૮ એમ્બ્યલન્સ ની અંદર દર્દીઓ માટેની કયા પ્રકારની સુવિધા છે તે બાબતને પણ ૧૦૮ ના ડૅાક્ટર શ્રી એ સમજ આપી હતી. આ ઉપરાંત તેમણે તાત્કાલીક ઉપચાર મળી રહે એ માટેની જરૂરી સાધનોનો પરિચય પણ કરાવ્યો હતો.
No comments:
Post a Comment